ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 16, 2024 8:36 એ એમ (AM)

‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે પોલીસ વ્યવસ્થા દેશના નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા કરવા આગળ આવે.’ શ્રી શાહે કહ્યું કે, ‘દેશની સરહદોની અંદર થતા ગુનાઓને ઘટાડ...