એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:00 પી એમ(PM)
7
આઇપીએલ માં આજે કોલક્તા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિગ્સ ઇલેવન વચ્ચે મુકાબલો
ઇન્ડીયન પ્રીમિયર ક્રિકેટ લીગ- આઈપીએલ ટી-૨૦ ક્રિકેટમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે. દરમ્યાન ગઈકાલે રાત્રે સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાંક 18 ઓવર અને ચાર બોલમાં પાંચ વિકેટે હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને 44 રન બનાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદે બે વિકેટ લીધી. ડેવાલ્ડ બ્રેવિસે 42...