નવેમ્બર 9, 2024 6:42 પી એમ(PM) નવેમ્બર 9, 2024 6:42 પી એમ(PM)

views 8

અરૂણાચલ પ્રદેશ: ભારતીય લશ્કરના ઉપક્રમે મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ

ભારતીય લશ્કરના ઉપક્રમે અરૂણાચલ પ્રદેશમાં વાલોંગ યુધ્ધની સ્મૃતિમાં અને દેશની એકતાની મજબૂત બનાવવા દીબાંગ ખીણ જિલ્લાના મીપી ખાતેથી મોટરસાયકલ અભિયાનનો આરંભ થયો છે. દાઓ વિભાગના મેજર જનરલ વી.એસ. દેશપાંડેએ ત્રણ દિવસના આ મોટરસાયકલ અભિયાનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી સોમવારે સેનાના જવાનો મોટર બાઇક ઉપર વાલોંગ યુધ્ધ સ્મૃતિ સ્થળે પહોંચશે. પ્રવાસ દરમિયાન રોકાણના સ્થળે સેનાના જવાનો સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરીને સેનાની ક્ષમતાની માહિતી આપી રહ્યા છે તેમજ રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપતા ક...

ઓક્ટોબર 11, 2024 2:28 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 2:28 પી એમ(PM)

views 11

ભારતીય લશ્કરની વધુ એક સિદ્ધિ, નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ

ભારતીય લશ્કરમાં પ્રથમ પૂર્ણત: નવી T-90 ભીષ્મ ટેન્ક સામેલ કરાઈ છે. આત્મનિર્ભરતાની રીતે ફરીથી વિકસાવાયેલી આ T-90 ભીષ્મ ટેન્ક 2003થી સૈન્યની મુખ્ય લડાકૂ ટેન્ક રહી છે, જે તેની મારણક્ષમતા, ગતિ અને સુરક્ષા વ્યવસ્થા માટે જાણીતી છે. પૂર્ણ સમારકામ કામ સાથે તે શક્તિશાળી અને ઘાતક બની છે. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં ઓવરહોલ્ડ ટી-90 ભીષ્મ ટેન્કના લૉન્ચિંગ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 47 ટન વજન ધરાવતી આ ટેન્ક 9.6 મીટર લાંબી અને 2.8 મીટર પહોળી છે. તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જંગલો, ...

ઓક્ટોબર 11, 2024 1:48 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 1:48 પી એમ(PM)

views 26

કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ સિક્કિમમાં આર્મી કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બે દિવસની સિક્કિમ મુલાકાત પહોંચ્યા છે. તેઓ ગેંગટોક ખાતે આયોજીત આર્મિ કમાન્ડર્સ કૉન્ફરન્સમાં ભાગ લેશે. ગેંગટોકમાં યોજાયેલી આ પ્રકારની પહેલી કમાન્ડર કૉન્ફરેન્સ છે, જેમાં જટિલ સૈન્ય મુદ્દાઓ, તૈયારી, સૈન્ય કાર્યવાહી તેમજ સરહદીય મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આ બેઠક ઉચ્ચ કક્ષાના સૈન્ય અધિકારીઓ ભારતીય સેનાની કાર્યક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં વર્તમાન પડકારોની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી સરંક્ષણ માર્ગ પ્રોજેક્ટ અને શહીદ સ્મારક સ્થળનું ઉદ્ઘા...