જાન્યુઆરી 26, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:23 પી એમ(PM)
8
U-19 મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું
કુઆલાલંપુરમાં આઇસીસી અંડર-19 મહિલા ટી-20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 65 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારતે 8મી ઓવરમાં 2 વિકેટ ગુમાવી 66 રન બનાવી જીત મેળવી. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ 3 વિકેટ લીધી. અત્યાર સુધી ત્રણ મેચ જીતીને ભારત ગ્રુપ-એમાં સર્વોચ્ચ સ્થાને છે.