ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM)

views 16

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે.સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે.દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું.દક્ષિણ આફ્રિકાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 124 રન જ બનાવી શકી હતી.ઇંગ્લેન્ડે સાત વિકેટ અને ચાર બોલ બાકી રહેતા જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.પુરુષ ક્રિકેટમાં આવતી કાલે નવી દિલ્હીમાં અરૂણ જે...