જાન્યુઆરી 31, 2025 9:04 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 9:04 એ એમ (AM)
6
ICC અંડર-૧૯ મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે.
ICC અંડર-૧૯ મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની સેમિફાઇનલ મેચમાં આજે ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. આ મેચ કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ મેદાન પર ભારતીય સમય મુજબ બપોરે બાર વાગે શરૂ થશે. નિક્કી પ્રસાદના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. બીજી તરફ, સુપર સિક્સ તબક્કામાં ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં બે મેચ જીતી છે અને બેમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આજે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ પણ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે આઠ વાગ્યે શરૂ થશે. બંને સેમિફાઇનલના વિજેતાઓ ...