જૂન 24, 2025 9:00 એ એમ (AM)
આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 27 જૂને રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવ...