ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 18, 2025 2:06 પી એમ(PM)

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારો માટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો

ગુજરાત વિધાનસભા ખાતે આજે ધારાસભ્યો અને પત્રકારોમાટે ચાર દિવસનાં હેલ્થ ચેકઅપ કેમ્પનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, બિમાર થયા પછી નહીંપરંતુ તેના પહે...