જૂન 21, 2025 10:22 એ એમ (AM)
મનરેગા સહિતની સરકારી સંસ્થાઓને અપાતી સેવાઓમાં તપાસ કરીને રાજ્ય GST વિભાગે ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી
સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી સામે રાજ્ય GST વિભાગે કાર્યવાહી કરીને ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી છે. ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા ૯ જૂન ૨૦૨૫ના રોજ દાહોદ અને વેરાવ...