એપ્રિલ 26, 2025 7:20 એ એમ (AM)
GSFA દ્વારા ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરાઇ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી પહેલી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગની બીજી સિઝનના આયોજનની જાહેરાત કરવામા...