ફેબ્રુવારી 17, 2025 7:05 પી એમ(PM)

views 11

રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

રાજ્યની GMERS સાથે સંકળાયેલી સાત હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા છે. અંદાજીત સાત કરોડના ખર્ચે રાજ્યની સોલા અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી, વડોદરા, પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની GMERS મેડિકલ હોસ્પિટલને હાઇએન્ડ માઇક્રોસ્કોપ મળ્યા છે. આ સુવિધાને કારણે ચાર હજારથી વધુ ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે.આ હાઇ-એન્ડ માઇક્રોસ્કોપના ઘણા ફાયદા છે જેમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી ઝૂમ ટેકનોલોજી, ઓપરેશન દરમિયાન ટિશ્યૂના ઝીણાં ભાગો સ્પષ્ટ રીતે જોઇ શકાશે જન્મજાત બહેરાશ માટે કોક્લિઅર ઈ...

જુલાઇ 16, 2024 7:45 પી એમ(PM)

views 21

GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી - GMERSની 13 મેડિકલ કૉલેજ માટે નવું ફી માળખું જાહેર કરાયું છે, જે અનુસાર સરકારી ક્વૉટાની 75 ટકા એટલે કે 1500 જેટલી બેઠકો માટેની ફી ઘટાડીને 3.75 લાખ રૂપિયા, જ્યારે કે મેનેજમેન્ટ ક્વૉટાની બેઠકો માટેની વાર્ષિક ફી 12 લાખ કરવામાં આવી છે. આ પૂર્વે સરકારી ક્વૉટાની બેઠકોની ફી 5.50 લાખ રૂપિયા, જ્યારે મેનેજમેન્ટ ક્વૉટાની ફી 17 લાખ રૂપિયા કરાઈ હતી. જેને લઈને રાજ્યભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા ફી ભાવ વધારા સામે દેખાવો કરાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્...