મે 23, 2025 9:21 એ એમ (AM)
બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો
બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સણાદર ખાતે એક કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ખેડૂતોને હવે પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધુ મળશ...