જૂન 12, 2025 10:03 એ એમ (AM)

views 12

FTIIએ મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ માટે અરજી કરવાની તારીખ લંબાવી

માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) એ પુણેમાં યોજાનારા તેના મુખ્ય ફિલ્મ એપ્રિસિએશન કોર્સ (મધ્ય વર્ષ 2025) માટે અરજી કરવાની અંતિમ તારીખ સાત જૂનથી લંબાવીને 15 જૂન કરી છે. FTII અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન - નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કોર્સ, FTIIની વ્યાપક આઉટરીચ પહેલનો એક ભાગ છે. આ કોર્સ તારીખ 23 જૂનથી 11 જુલાઈ 2025 યોજાશે. કોર્સમાં પ્રવચનો, સ્ક્રીનીંગ અને ચર્ચાઓનો સમાવેશ થાય છે, જેમાં દરરોજ સવારે 9:30 થી રા...

જુલાઇ 26, 2024 9:25 એ એમ (AM)

views 20

28મી એ પેટા હિસાબનીશ અને હિસાબનીશની પરીક્ષા લેવાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જૂલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપતાં જણાવ્યું કે, હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઇ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જો કે, વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે ત્રણ તબક્કામાં ભરતી પરીક્ષા...