ઓક્ટોબર 16, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 16, 2024 9:43 એ એમ (AM)

views 4

ICC મહિલા ટી-ટ્વેન્ટી વિશ્વ કપમાં ગઇકાલે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું

ICC મહિલા ટી-ટ્વેન્ટી વિશ્વ કપમાં ગઇકાલે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડને છ વિકેટે હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 141 રન કર્યા હતા . ઈંગ્લેન્ડ તરફથી નતાલી સિવર બ્રન્ટે 50 બોલમાં 57 રન બનાવ્યાં હતાં. વેસ્ટ ઈન્ડિઝનાં અફી ફ્લેચરે ત્રણ વિકેટ લીધી હતી.જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 17 ઓવરમાં જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમનાં કિયાના જોસેફ અને હેલી મેથ્યુઝે 50-50 રન બનાવ્યાં હતાં. જોસેફને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે સમ...