ઓક્ટોબર 30, 2024 9:05 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:05 એ એમ (AM)

views 4

મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી થશે

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અને મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે નામાંકનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઝારખંડમાં 20મી નવેમ્બરે આ તબક્કામાં 38 મતવિસ્તારો માટે મતદાન થશે. ઉમેદવારો 1લી નવેમ્બર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

ઓક્ટોબર 6, 2024 8:10 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:10 પી એમ(PM)

views 4

હરિયાણા, જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા

મંગળવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતગણતરી સુચારુ રીતે થાય તે માટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે રાજ્યની તમામ 90 બેઠકો પર લગભગ 67 ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ મતદાન બાદ EVM મશીનોને વિવિધ જિલ્લાના સંબંધિત સ્ટ્રોંગ રૂમમાં ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરે ચૂંટણી અધિકારીઓ, ઉમેદવારો અને નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગ રૂ...