ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM)
12
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક કરોડ છપ્પન લાખથી વધુ લાયક મતદારો મતદાન કરશે. ચૂંટણી મેદાનમાં મુખ્ય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના મંત્રી ગોપાલ રાય, ભાજપના વિજેન્દ્ર ગુપ્તા, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી અને કૈલાશ ગહલોતનો સમાવેશ થાય છે. કોંગ્રેસે સંદીપ દીક્ષિત, હારૂન યુસુફ ...