જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM)
5
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નરેલા અને હરિ નગર બેઠકો પરથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ યાદીમાં, નરેલાથી શરદ ચૌહાણ અને હરિનગરથી સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, નરેલાથી દિનેશ ભારદ્વાજ અને હરિ નગરથી રાજ કુમારી ઢિલ્લન આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી દિલ્હી પોલીસે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 180 કેસ નોંધ્યા છે. લગભગ 123 લાઇસન્સ વિનાના હથિયારો અને 92 કારતૂસ જપ્ત ...