નવેમ્બર 6, 2024 9:52 એ એમ (AM)
15
બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો
બિહારમાં છઠ પૂજાના મહપર્વને જોતા રાજ્ય સરકારે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. આજે પર્વના બીજા દિવસે ખરનાની વિધિ કરવામાં આવશે. આજે સૂર્ય દેવ અને માતા છઠને અર્ધ્ય આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ તરીકે ખીર અને રોટલી ગ્રહણ કરશે. રાજ્યના ઘણા ભાગોમાં આ અનુષ્ઠાનને લોહંડા તરીકે ઓળખવામાં આવે છે. ખરના બાદ 36 કલાકના ઉપાવાસ શરૂ થશે. શુક્રવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યા બાદ પર્વનું સમાપન થશે. છઠ પ્રસગે નદી ઘાટ પર ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. છઠ ઘાટ પર સ્વચ્છતા માટે પણ વિશેષ ધ્યાન રાખ...