ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM)
15
રણજી ટ્રોફી: બરોડા અને મુંબઇ વચ્ચે મેચ, બરોડાની ટીમે 241 રન કર્યા
રણજી ટ્રોફીની સિઝનનો આજથીપ્રારંભ થયો છે.જેમાં વડોદરા ખાતે મુંબઇ અને બરોડા, સૌરાષ્ટ્ અને તામિલનાડુ તેમજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઇ છે. રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપ એની મેચ વડોદરા ખાતે બરોડા અને મુંબઇ વચ્ચે રમાઇ રહી છે. ચાર દિવસની આ મેચના પ્રથમ દિવસેબરોડાની ટીમે છ વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા.બ રોડાની ટીમે ટોસ જીતીને પહેલાબેટીંગ પસંદ કરી હતી. બરોડાની ટીમ વતી સૌથી વધુ 86 રન મહેશ પટેલે કર્યા હતા જ્યારે અતિત શેઠ 60 અને રાજ લિંબાની 14 રને રમતમાં છે. મુંબઇ તરફથી શમ્સ મુલાણી અને તનુષ કોટકે બે-બે...