માર્ચ 18, 2025 3:17 પી એમ(PM) માર્ચ 18, 2025 3:17 પી એમ(PM)

views 8

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ

આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવાની કામગીરી શરૂ કરાઇ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહરાજપૂતે જણાવ્યું કે દાહોદમાં વિકસાવવામાં આવનાર હવાઈમથકમાં ખાનગી જમીનનો સમાવેશથતો નથી, 100 ટકા સરકારી જમીન મેળવવામાં આવશે. વ્હાલીદીકરી યોજના હેઠળ વર્ષ 2024માં સુરેન્દ્રનગર જિલ્લાની એક હજાર 598 દીકરીઓને કુલ 17કરોડ 57 લાખ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરાઈ છે. વિધાનસભામાં રાજ્ય મંત્રી પ્રફુલપાનશેરિયાએ જણાવ્યું કે આ યોજના હેઠળ દીકરીઓને વિવિ...

ઓક્ટોબર 11, 2024 3:00 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 3:00 પી એમ(PM)

views 7

રાજ્યભરમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

રાજ્યભરમાં 15મી ઓક્ટોબર સુધી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અંદાજે 41 કરોડ રૂપિયાના 136 વિકાસકામો કામોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંભોધન કર્યું હતું. આ પ્રસંગે સહુ એ ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી. મંત્રીશ્રીના હસ્તે એક પ...