નવેમ્બર 9, 2024 1:45 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:45 પી એમ(PM)

views 6

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાં ક્વેટા રેલ્વે સ્ટેશન નજીક વિસ્ફોટ, 24 લોકોના મોત

પાકિસ્તાનના, બલૂચિસ્તાનમાં ક્વેટા રેલ્વે સ્ટેશન નજીક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ સમયે પ્લેટફોર્મ પરથી એક ટ્રેન પેશાવર જવા રવાના થવાની હતી. પોલીસ અને બચાવ ટુકડીઓ હાલ ઘટના સ્થળે છે.

ઓક્ટોબર 11, 2024 7:36 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 7:36 પી એમ(PM)

views 13

પાકિસ્તાન: કોલસાની ખાણમાં થયેલ હુમલામાં 20 શ્રમિકોના મોત

પાકિસ્તાનના બૂલચિસ્તાન પ્રાંતમાં આવેલી કોલસાની એક ખાણમાં અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરે કરેલા હુમલામાં 20 શ્રમિકોના મોત થયા છે અને આઠ જણાને ઇજા થઈ છે. ડૂકી પ્રાંતના વડાએ જણાવ્યું છે કે, હુમલાખોરોએ હેન્ડગ્રેનેડ અને રોકેટ લોન્ચરો વડે હુમલો કર્યો હતો. સત્તાવાળાઓએ પોલીસ, અર્ધલશ્કરી દળ અને બચાવ ટૂકડીના જવાનોને સંબંધિત ખાણમાં મોકલ્યા છે.