ડિસેમ્બર 14, 2024 1:47 પી એમ(PM)
એરચીફ માર્શલે નવનિયુક્ત અધિકારીઓને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી
ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવનિયુક્ત અધિકારીઓને ભવિષ્યના નેતા અને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. હૈદરાબાદ પાસે ડુંડીગલમાં વાયુસેના અકાદમીમાં પા...