ડિસેમ્બર 14, 2024 4:54 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:54 પી એમ(PM)

views 1

AMC દ્વારા 1,208 ખાદ્ય એકમોની તપાસ, 377 એકમોને નોટિસ ફટકારાઇ

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પહેલી ડિસેમ્બર થી 14 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા વિસ્તારોના એકમોમાં ખાદ્ય પદાર્થના નમુના લઈને તેના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં મીઠાઈ, દૂધ, આઈસ્ક્રીમ, પાણીપુરીનું પાણી, મસાલા વગેરેના 228 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની ચકાસણી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપરોક્ત સમયગાળામાં એક હજાર 208 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 377 એકમોને નોટિસ ફટકારાઇ છે. જેમાં 673 કિલો અખાદ્ય પદાર્થ અને 622 લિટર અખાદ્ય પ્રવાહી પીણાન...