જાન્યુઆરી 26, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 7:42 પી એમ(PM)
3
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાતચીત
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં સમાજ માટે અથાક મહેનત કરવા બદલ ખાસ મહેમાનોનો ઉલ્લેખ કર્યો હતો. આકાશવાણી ન્યૂઝ સાથે ખાસ વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો દ્વારા કરવામાં આવતા પ્રેરણાદાયી કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલ, આકાશવાણીના મહાનિર્...