ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 3:01 પી એમ(PM)
4
જૂનાગઢ: ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું
જૂનાગઢમાં આજે ઓલ ઇન્ડિયા ટેકસ પ્રેક્ટિસનરનું 27મું રાષ્ટ્રીય અધિવેશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયાનના પ્રમુખ સ્થાને યોજાઈ ગયું. જૂનાગઢના કરવેરાના સલાહકાર સમીર જાનીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં જૂનાગઢ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જસ્ટિસ ઉજવલે સમીર જાનીને શપથ લેવડાવી કરવેરાના વિવિધ કાયદા ઉપરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ગૌહાટી હાઇકોર્ટ જજ એન.પી.જૈન, ગુજરાત હાઇકોર્ટ જજ બી. ડી. કારીયા તેમજ અન્ય ન્યાયમૂર્તિઓ અને દેશભરમાંથી અગ્રણી ચાર્ટડ એકઉન્ટન્ટ અને કરવેરા તજજ્ઞો ...