જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:59 પી એમ(PM)
3
76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે
76 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે તાપી ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી - ગાંધીનગર ખાતે ધ્વજ વંદન કરશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઇ વલસાડના વાપી ખાતે ઋષિકેશ પટેલ – બનાસકાંઠામાં અંબાજી ખાતે રાઘવજી પટેલ – રાજકોટમાં કોટડા સાંગાણી ખાતે ધ્વજવંદન કરશે. બળવંતસિંહ રાજપૂત મહેસાણા પાંચોટ ખાતેથી જ્યારે બોટાદના બરવા...