જૂન 12, 2025 9:45 એ એમ (AM) જૂન 12, 2025 9:45 એ એમ (AM)
4
સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઈ રહી છે
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત જામનગરમાં પણ અલગ અલગ કાર્યક્રમો દ્વારા 11 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે પ્રોફેશનલ મીટ યોજાઇ હતી જેમાં પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અનેકવિધ જન સુખાકારી અને લોકહિતની યોજનાઓ અંગે સાંસદ પૂનમ માડમે વિસ્તૃતમાં માહિતી આપી હતી. જ્યારે ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ ખાતે યોજાયેલા વ્યવસાયિકોનું વિશાળ સંમેલન ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ...