ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 6

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.     હૉકી ઇન્ડિય...

સપ્ટેમ્બર 12, 2024 8:35 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2024 8:35 પી એમ(PM)

views 6

ચીનમાં રમાઈ રહેલી પુરૂષોની હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધાની સેમિ-ફાઈનલમાં ભારતે કૉરિયાને હરાવી સતત ચોથી વખત જીત નોંધાવી

ચીનના હુલનબર ખાતે રમાઈ રહેલી પુરૂષોની હૉકી એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી સ્પર્ધામાં ભારતે કૉરિયાને ત્રણ એકથી હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. આ મેચમાં અરૈજીત સિંહ હુંડલ અને સ્કીપર હરમનપ્રીત સિંહે ગોલ કર્યા હતા. જ્યારે કૉરિયા તરફથી યાન્ગ જિહૂંએ એકમાત્ર ગોલ પેનલ્ટી કૉર્નર પર કર્યો હતો.ભારતે ગયા વર્ષના ઉપવિજેતા મલેશિયાને હરાવતા પહેલાં ચીન અને જાપાનને હરાવી સેમિ-ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. હવે ભારત શનિવારે અંતિમ લીગ મેચમાં પાકિસ્તાન સામે રમશે.હાલમાં રાઉન્ડ-રોબિનમાં 6 ટીમની સ્પર્ધા રમાઈ રહી છે, ...