ડિસેમ્બર 30, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 30, 2024 2:18 પી એમ(PM)

views 4

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીત્યો

સિનિયર નેશનલ પુરુષ હૅન્ડબૉલ ચેમ્પિયનશીપમાં કેરળે ચંદીગઢને 34—31થી હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ આવતીકાલે કેરળના ચંગનાસ્સેરી ખાતે રમાશે. કેરળ પહેલી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. ટીમે સેમિ-ફાઈનલમાં સેનાને હરાવ્યું હતું. જ્યારે ચંદીગઢે ભારતીય રેલવેને હરાવીને પોતાનું સ્થાન સલામત કર્યું હતું. કેરળના દેવેન્દ્રને સર્વેશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરાયા છે. જ્યારે રાહુલને સર્વશ્રેષ્ઠ ગૉલકિપરનો પુરસ્કાર મળ્યો છે.