ઓગસ્ટ 6, 2024 7:08 પી એમ(PM)

views 20

રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે

રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર તેમ જ મુંબઈના બોરીવલી ખાતે હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે. અમદાવાદમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડીટોરીયમ ખાતે યોજાનારા પ્રદર્શન અને ઉજવણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર તથા સંત કબીર પુરસ્કાર વિજેતા હાથશાળ કારીગરોનું સન્માન કરાશે. સાથે જ ગરવી ગુર્જરી એમ્પોરિયમના સ્ટાફ માટે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન - NID દ્વારા તૈયાર કરાયેલા નવા ગણવેશને પણ લોન્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ...