ઓક્ટોબર 9, 2024 9:43 એ એમ (AM) ઓક્ટોબર 9, 2024 9:43 એ એમ (AM)
3
ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે
હરિયાણા અને જમ્મૂ કાશ્મીર ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે.દરમિયાન, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. તેણે 90 સભ્યોની વિધાનસભામાંથી 48 બેઠકો મેળવી છે.હરિયાણામાં ભાજપે 48 વિધાનસભા બેઠકો જીતી છે,જ્યારે કૉંગ્રેસે 31 બઠકો, તો ભારતીય રાષ્ટ્રીય લોકદળને બે બેઠકો મળી છે.ત્રણ વિધાનસભા બેઠક ...