ડિસેમ્બર 6, 2024 3:42 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 3:42 પી એમ(PM)
4
અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ સહિત રાજ્યભરમાંમ આજે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદા-જુદા નેજા હેઠળ કાર્યો દ્વારા સરકાર, લશ્કર, પોલીસ તથા રાજ્યના નાગરીકોને મદદરૂપ થવાના મુળ ઉદેશ સાથે આ હોમગાર્ડઝની સ્થાપના છ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે કરાઈ હતી. આ દળમાં અત્યારે ૩૯ હજાર ૪૦૯ હોમગાર્ડઝ, ૧૦ હજાર ૩૭૧ સિવિલ ડીફેન્સ વોલન્ટીયર્સ અને ૪૪ હજાર ૪૯૩ ગ્રામ્ય રક્ષકદળ (જેમાં ૩ હજાર ૪૮૫ સાગર રક્ષક દળ)ના જવાનો તૈનાત છે.આ દળમાં રાજ્યની મહિલાઓ પણ જોશભેર જોડાય છે. રાજ્યમાં ૭ હજાર ૩૮૬ મહિલા ગ્રામ્ય ર...