સપ્ટેમ્બર 13, 2024 8:18 પી એમ(PM)
4
ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનું આજે સમાપન થયું
ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા2024 સંમેલનનું આજે સમાપન થયું છે. ત્રણદિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સમાપનદિને આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં સેમિકોનના મુખ્ય અધિકારી અજિત મનોચાએકહ્યું કે, સેમિકોન ઇન્ડિયા અત્યાર સુધી કોઈપણ દેશમાં યોજાયેલા સંમેલન કરતાં સૌથીમોટું અને સફળ આયોજન રહ્યું છે. જેમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે જોડાયેલા 100થીવધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સિંગાપુરની કંપની કોહ યંગ ટેકનોલોજીના અધિકારીથોમસ લાઉએ કહ્યું કે, આ સંમેલનમાં થય...