સપ્ટેમ્બર 1, 2024 8:22 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 8:22 પી એમ(PM)

views 6

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો.રેડ નોટીસ અંતર્ગત દિપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદ, ગુજરાતમાં નોંધાયેલા ફોજદારી કેસમાં વોન્ટેડ છે, જે આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર ગુનાહિત જુગાર રેકેટનો કિંગપિન છે. એપ્લિકેશનના ઉપયોગ દ્વારા 2 હજાર 273 કરોડના નાણાની હવાલા મારફતે હેરાફેરી ક...

સપ્ટેમ્બર 1, 2024 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 7:50 પી એમ(PM)

views 5

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો