સપ્ટેમ્બર 20, 2024 7:37 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:37 પી એમ(PM)
7
રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે
રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના ચાલી રહેલા પીવાના અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યા પછી આ મુજબ જણાવ્યું હતું. તેમણે પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં ચેકડેમને સંપૂર્ણ...