ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 22

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 5, 2024 8:44 એ એમ (AM)

views 13

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.

સીમા સુરક્ષા દળ-બીએસએફએ પંજાબ પોલીસ સાથે મળીને ગઈકાલે સાંજે પાકિસ્તાન સાથેની પંજાબ સરહદે ચાર સ્થળોએ દાણચોરીના ત્રણ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફની આ કાર્યવાહીમાં ત્રણ ભારતીય દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પાંચ કિલોગ્રામથી વધુ ડ્રગ્સ - હેરોઈન અને એક ડ્રોન મળી આવ્યું હતું. અમારા સંવાદદાતાએ બીએસએફના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બીએસએફ જવાનોને ગુરદાસપુરના સરહદી વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ અંગેની માહિતી મળી હતી. તેઓએ પંજાબ પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર...