જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM)
3
સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઇમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. શ્રી શાહ દેશમાં દસ હજાર નવી રચાયેલી સોસાયટીઓ માટે તાલીમ કાર્યક્રમ અને પ્રાથમિક સહકારી સોસાયટીઓ માટે રેન્કિંગ સિસ્ટમ શરૂ કરશે. શહેરી સહકારી બેંકોની વ્યવસાયિક મુશ્કેલીઓ દૂર કરવા માટે સર...