ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM)

views 4

આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે :બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે. ઉત્તર પૂર્વ સશક્તિકરણ - આત્મનિર્ભર ભારત તરફ પરિવર્તનશીલ દાયકા વિષય પર યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી સોનોવાલે કહ્યું કે સરકારની એક્ટ ઈસ્ટ નીતિમાં પરિવર્તન લાવનાર ઉત્તર-પૂર્વ ભારતની કેન્દ્રીય ભૂમિકા છે. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ભાર...