નવેમ્બર 27, 2024 7:05 પી એમ(PM)
બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો
બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે "સર્જક સાથે સંવાદ" કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લા માહિતી વિભાગ અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરા...