માર્ચ 19, 2025 7:11 પી એમ(PM)
સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે
સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમયમર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચનો-મંતવ્યો મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ હતી. જે હવે વધારવામાં ...