નવેમ્બર 23, 2024 8:25 પી એમ(PM)
સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે – કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે
સંસદના શિયાળુ સત્રનો સોમવાર 25 નવેમ્બરથી આરંભ થશે.આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ...