સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)
2
સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી
સંસદીય વિભાગની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ભાજપના ભર્તૃહરિ મહતાબ નાણાકીય પેનલનું નેતૃત્વ કરશે જ્યારે કોંગ્રેસના શશિ થરૂર વિદેશ બાબતોની સમિતિની અધ્યક્ષતા કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ સંરક્ષણ પેનલના અધ્યક્ષ જ્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલ ગૃહ વિભાગ સંબંધિત સ્થાયી સમિતિના વડા નિયુક્ત થયા છે. એનસીપી સાંસદ સુનીલ તટકરે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પરની પેનલનું નેતૃત્વ કરશે અને શિવસેનાના શ્રીરંગ અપ્પા બાર્ને ઉર્જાની સમિતિની અધ્યક્ષતા કરશે. કોંગ્રેસના સ...