જાન્યુઆરી 18, 2025 8:47 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:47 એ એમ (AM)

views 4

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે.

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનો પહેલો તબક્કો ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજો તબક્કો ૧૦ માર્ચથી ૪ એપ્રિલ સુધી ચાલશે.