ડિસેમ્બર 8, 2024 7:17 પી એમ(PM)
પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા
પોરબંદરની અદાલતે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને કસ્ટોડીયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદી નારણ જાદવ પાસ્તરીયાએ પાંચમી જુલાઇ 1997ના રોજ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ કરી ...