જૂન 13, 2025 7:54 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત રાજ્યભરના લોકોએ દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમણે સોસિયલ મીડિયા પોસ્ટ એક્સ અને થ્રેડ પર લખ્યુ છે કે “વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. તેમણે વિજય રૂપાણીના કાર્યોને પણ યાદ કર્યા હતાં. જ્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજકોટમાં દિવગંત વિજય રૂપાણીના પરિવારજનોને મળીને...