જાન્યુઆરી 5, 2025 8:40 એ એમ (AM)
15
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશ કરતા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશ કરતા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે. ગઇકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કૃષિ મંત્રી સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોનો વિકાસ દર 3.5 ટકાથી 4 ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડ ખેડૂતોને 18 હપ્તામાં અંદાજે 3 લાખ 46 હજાર કરોડ રૂપિયાની રકમનું વ...