જૂન 27, 2025 7:11 પી એમ(PM) જૂન 27, 2025 7:11 પી એમ(PM)
10
રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.
રાજ્યમાં આજે બીજા દિવસે પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં લીંબડી H.K. બૉય્ઝ સ્કૂલ અને અંકેવાળિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો. ગીર સોમનાથના ઊના તાલુકાની સોનારી પ્રાથમિક શાળા, તડ-પે સેન્ટર શાળા અને કોબ પ્રાથમિક શાળામાં પાણી-પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. ઉપરાંત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ વેરાવળ તાલુકાની શ્રી પે સેન્ટર શાળા નંબર એક, શારદા શાળા, ભાલપરા અને કન્યા...