જાન્યુઆરી 20, 2025 1:43 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 1:43 પી એમ(PM)

views 3

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે.શપથ ગ્રહણ પહેલા ગઇકાલે વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોને સંબોધિત કર્યા હતા. વિદેશમંત્રી એસ જયશંકર સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સમારોહમાં અનેક દેશોનાં વડાઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટોચનાં ઉદ્યોગપતિઓ...

જાન્યુઆરી 3, 2025 2:22 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 2:22 પી એમ(PM)

views 8

ડો.કંમ્ભમપતિએ ઓડિશાના અને અજયકુમાર ભલ્લાએ મણીપુરના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

ઓડિશાના નવનિયુક્ત રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ આજે સવારે ભુવનેશ્વરના રાજભવનમાં શપથ લીધા છે.ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચારધારી શરણ સિંહે રાજ્યના 27મા રાજ્યપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, નાયબ મુખ્યમંત્રીઓ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજ્યના મંત્રીઓ, વિપક્ષના નેતા નવીન પટનાયક સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.ગયા મહિનાની 27મી તારીખે રઘુબર દાસના રાજીનામા બાદ ડો.કંભમપતિને ઓડિશાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.આ પહેલા તેઓ...