જુલાઇ 11, 2024 8:13 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:13 પી એમ(PM)

views 31

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું હતું. સુગમ મોડલ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભધારણનાં સ્વસ્થ સમય અને અંતર માટે તૈયાર કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગો સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી નડ્ડાએ એ વાત પર ભાર મૂક્યો કે ભારતમાં પરિવાર નિયોજનનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું આત્મનિરીક્ષણ કરવાનો પ્રસંગ છે. તેમણે જણાવ્યું કે, આગામી યોજનાઓને રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર...

જુલાઇ 11, 2024 8:10 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:10 પી એમ(PM)

views 11

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીને જાગૃત કરવાના ઉદેશ્ય સાથે આજે 11 જુલાઈના વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા "વિકસિત ભારતની નવી પહેચાન - કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" આ થીમ અંતર્ગત વિવિધ જગ્યાએ જૂથ ચર્ચા,માઈક પ્રચાર તેમજ રેલી થકી ઉજવણી કરાઈ. દરમિયાન, મહેસાણાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામ ખાતે રેલી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાનાં પ્રાથ...