માર્ચ 21, 2025 3:07 પી એમ(PM)
ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી
ડાંગ જિલ્લામાં પણ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમારાં ડાંગના પ્રતનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર તાલુકાના અનેક રેંજોમાં વિવિધ કાર્યક્...